અંગ્રેજી ભાષા માં                માહિતી આપો
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
અમારો અહિયાં એકજ મકસદ છે કે અલવી બોહરા દાવત જે દિન છોડી ને પૈસા પાછળ પડી ગયેલી છે એને સીધા રસ્તે લાવીએ. જયારે દાવત દિન તરફ પાછી આવી જાશે તયારે આ વેબસાઈટ બંધ થઈ જાશે.
અલવી દાવત ના બૂરા કામાે
પૈસા પૈસા સિફૃ પૈસા લેવા જબરદસતી થી
- હજ, ઉમરા અને કરબલા જાવ તયારે પૈસા
- ધરમાં શાદી હોય તયારે ખુબ પૈસા
- ધરમાં મૈયત થયુ હોય તયારે પૈસા
- મહેનત કરી ઘર બનાઓ તયારે જબરદસતી પગલા અને ખુબ પૈસા
- મહેનત કરી પરદેશ જાવ તયારે રમઝાન મા ખુબ પૈસા
- નિયાઝ કરાવો તયારે પૈસા
- મજલીસ કરાવો તયારે પૈસા
- શાદી મા બેન્ડ હરામ પરંતુ પૈસા આપો તો હલાલ
- દર વર્ષે મીસાક ના પૈસા
- દીકરા દીકરી ની મીસાક ના પૈસા
ઝકાત
- રમઝાન ની ઝકાત ઝબરદસતી થી શાબાન મા લેવી
- ઝકાત કેટલી આપવી તે દાવત નકકી કરે, જે ઇસ્લામ ની વિરુદ્ધ છે
- ઝકાત ગરીબો સુધી પહોંચતી નથી, ખવાય જાય છે
જમાત પર ઝુલ્મ
- દાવત ના ટીકાકારો સાથે વ્યવહાર કરો તો તમે જમાત થી બહાર
- દાવત ના ટીકાકારો ને પ્રસંગ માં બોલાવો તો તમે જમાત થી બહાર
- મોહર્રમ માં બીજી કોઈ વાએઝ માં ના જવાય
- મોહર્રમ માં બીજે કોઈ જગાએ માતમ કરવા ના જવાય
- મોહર્રમ માં કાલા કપડાં ના પહેરાય
- બીજા કોઈ પીર ની દરગાહ પર ના જવાય
- દાવત ને કોઈ પ્રશ્ન ના પુછાય
તમે કોઈ માહિતી આપવા માંગો છો જે આ વેબસાઈટ પર મૂકી શકાય?
તો અમને મેલ કરો : [email protected]