મૈન પેજ
અલવી બોહરા જાગૃતિ
સૈયદના અલી ઝીંદાબાદ
અમારો અહિયાં એકજ મકસદ છે કે અલવી બોહરા દાવત જે દિન છોડી ને પૈસા પાછળ પડી ગયેલી છે એને સીધા રસ્તે લાવીએ. જયારે દાવત દિન તરફ પાછી આવી જાશે તયારે આ વેબસાઈટ બંધ થઈ જાશે.
દાવત ની મિલકત
દાવત ની મિલકત
કિંમત
દારુસ સલામ
૧૧ કરોડ
૬ મિલ્કતો વાડી બદ્રી મોહલ્લા માં
૪ કરોડ ૩૦ લાખ
શેફર્ડ એપાર્ટમેન્ટ, મુંબઈ
૩ કરોડ
મીસકાત
૨ કરોડ
અપ્સરા સ્કાયલાઈન
૧ કરોડ ૪૦ લાખ
બદ્રી હાઈટ્સ
૧ કરોડ ૫૦ લાખ
તાજ કોમ્પ્લેક્સ
૩૦ લાખ
Mutual Funds
૮ કરોડ
ટોટલ કિંમત
૩૧ કરોડ ૫૦ લાખ