| દાવત આ સવાલો ના જવાબ આપો |
| (1) હકક-ઉન-નફ્સ માટે દાવત ને પૈસા આપવા કઈ કિતાબ માં લખેલું છે? |
| (2) સૈયદના અલી (આ કુ) ની કબર ને ખોઈ દેવા માટે કોણ ઝિમ્મેદાર? |
| (3) મોટું મૈયત નાનું મૈયત, આમિર ગરીબ માં ફર્ક શું કામ? |
| (4) ઉમરા કરબલા માટે દાવત ની ટૂર અને સલામ ફરજીયાત કઈ કિતાબ માં લખેલું છે? |
| (5) કેટલી ઝકાત કઈ રીતે જમાત માં પહોંચાડો છો? |
| (6) નવા ઘર માં પગલાં લેવા ફરજીયાત એ કઈ કિતાબ માં લખેલું છે? |
| (7) આશુરા માં ભી પૈસા થી સલામ અને મેવા ના થાળ? |
| (8) મીસાક માં મોટી રકમ આપવી ફરજીયાત એ કઈ કિતાબ માં લખેલું છે? |
| (9) કર્ઝે હસના ક્યારે આપવાનું ચાલુ કરશો? |
| (10) બુત પરસ્તી ની ફ્રેમ વેચનાર પાછળ નમાઝ પડાય? |
| (11) તમાકુ ખાવા વાળા પાછળ ઇમામત ની નમાઝ પડાય? |
| (12) બુનૈયાત કંપની ની લૂંટ ક્યારે બંધ કરશો? |
| (13) મય્યત ના વકત માં દાવત ક્યારે જુલ્મ બંધ કરશે? |