| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| જાગૃતિ ગ્રુપ બંધ થઇ જવું જોઈએ એના પર વોટિંગ |
| આજકાલ કોમેન્ટ બોક્સ માં એમ કહેવામાં આવી રહ્યું છે કે જમાત ને જાગૃતિ ની કોઈ જરૂર નથી. દાવત કોઈ ગલત કામ નથી કરતી એટલે જાગૃતિ હવે બંધ થઇ જવી જોઈએ. |
| અમે મુમિનો ને પૂછવા માંગીયે છે કે જે કોમેન્ટ બોક્સ માં લખાઈ રહ્યું છે એના સાથે તમે સંમત છો કે નથી? અમે વોટિંગ રાખીને જમાત શું વિચારે છે તે જાણવા માંગીયે છે. મુમિનો તમે વોટ આપો કે તમે ખુશ છો જે રીતે દાવત પૈસા લે છે અને તમને દાવત સાથે કોઈ વાંધો નથી. એટલે જાગૃતિ ની કોઈ જરૂર નથી અને જાગૃતિ ગ્રુપ બંધ થઇ જવું જોઈએ. પરચા અને કોમેન્ટ બોક્સ બંધ થઇ જવા જોઈએ. નીચેની લિંક ક્લિક કરીને તમારો વોટ આપો. |
| https://www.alavibohrajagruti.org/jagruti_vote.html |
| Next પરચો શનિવારે, સવાર માં વોટિંગ ના પરિણામ સાથે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_8_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |