મૈન પેજ
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
અમારો અહિયાં એકજ મકસદ છે કે અલવી બોહરા દાવત જે દિન છોડી ને પૈસા પાછળ પડી ગયેલી છે એને સીધા રસ્તે લાવીએ. જયારે દાવત દિન તરફ પાછી આવી જાશે તયારે આ વેબસાઈટ બંધ થઈ જાશે.
હમણાં સુધી નું વોટિંગ
નીચે બતાવેલી વ્યક્તિ ઇમામત ની નમાઝ અને ઝાકીરી કરી શકે એના પર વોટિંગ (7/10)
વોટિંગ નો મુદ્દો:
જે વ્યક્તિ વ્યાજખોર હોય અથવા જે વ્યક્તિ ભગવાન અને દેવી દેવતાના ફોટાઓ વેચનાર હોય (જે શીર્ક ના વેપાર કેહવાય) અને આખો દિવસ ઘરાક ને કહે કે મા દુર્ગા ના ફોટો ફ્રેમ ઘણા સરસ છે, એ વ્યક્તિ ઇમામત ની નમાઝ અને ઝાકીરી કરી શકે?
વોટિંગ નું પરિણામ:
હા માટે વોટ - ૪૨
ના માટે વોટ - ૫૦૬
પરિણામ જોવા લિંક

તોહીદા ભાઈસાહેબ ના ગરબા રમવા પર વોટિંગ (3/10)
વોટિંગ નો મુદ્દો:
(૧) જેવી રીતે દાવત જમાત પાસે થી માફી પત્ર માંગે છે એવીજ રીતે તોહીદા ભાઈસાહેબ પાસે થી પણ માફી પત્ર માંગવો જોઈએ અને જમાત ને દેખાડવો જોઈએ.
(૨) તોહીદા ભાઈસાહેબ નો મિસાક જાહેર માં લેવો જોઈએ.
(૩) મીસાક નો વિડિઓ જમાત માં ફેલાવવો જોઈએ.
(૪) જ્યાં સુધી મિસાક ના થાય ત્યાં સુધી તોહીદા ભાઈસાહેબ ને કોઈ મજલિસ માં પડવાની ઈજાઝત ના હોવી જોઈએ.
(૫) મિસાક લીધા વગર તોહીદા ભાઈસાહેબ મજલિસ માં પડે તો એનો જાહેર માં વિરોધ કરવો જોઈએ.
વોટિંગ નું પરિણામ:
હા માટે વોટ - ૪૬૭
ના માટે વોટ - ૪૫
પરિણામ જોવા લિંક

ફીતરા (વાજેબાત) પર વોટિંગ (29/8)
વોટિંગ નો મુદ્દો:
(૧) ગયા રમઝાન માં કેટલા મુમિનો ફિટરો (વાજેબાત) આપવા નહોતા ગયા
(૨) કેટલા મુમિનો ને દાવતે કાઢી મુકેલા
વોટિંગ નું પરિણામ:
"દાવતે મને કાઢી મુકેલો" માટે વોટ - ૨૫૯
"હું ફિટરો (વાજેબાત) આપવા નહોતો ગયો" માટે વોટ - ૧૭૬
પરિણામ જોવા લિંક

દાવત tour માં commission લે છે એના પર વોટિંગ (17/8)
વોટિંગ નો મુદ્દો:
દાવત tour માં commission લે છે?
વોટિંગ નું પરિણામ:
"દાવત tour માં commission લે છે" માટે વોટ - ૩૬૨
"દાવત tour માં commission નથી લેતી" માટે વોટ - ૪૧
પરિણામ જોવા લિંક

દાવત ના સાહેબો ની બયાની પર વોટિંગ નું પરિણામ (21/7)
વોટિંગ નો મુદ્દો:
કયા દાવત ના સાહેબ ની બયાની તમે પસંદ કરો છો?
વોટિંગ નું પરિણામ:
ઝુલકરનૈન માટે વોટ - ૧૪૦
નુરુદ્દીન માટે વોટ - ૩૭
સઈદુલ ખૈર માટે વોટ - ૩૪
પરિણામ જોવા લિંક

દાવત ની ગલતી અને માફી માંગવી જોઈ કે નહીં? આ મુદ્દા પર વોટિંગ નું પરિણામ (21/5)
વોટિંગ નો મુદ્દો:
સૈયેદના અલી (આ કુ) ની કબ્ર તૂટવા માટે દાવત ની ગલતી અને માફી માંગવી જોઈ કે નહીં?
વોટિંગ નું પરિણામ:
"દાવતે માફી માંગવી જોઈએ" માટે વોટ (૨૩૪)
"દાવતે માફી ના માંગવી જોઈએ" માટે વોટ (૨૭)
પરિણામ જોવા લિંક

૪૬ મા દાઇ કૌન? આ મુદ્દા પર વોટિંગ નું પરિણામ (15/5)
વોટિંગ નો મુદ્દો:
૪૬ મા દાઇ તરીકે જમાત કોને પસંદ કરે છે?
વોટિંગ નું પરિણામ:
ઝુલકરનૈન માટે વોટ - ૧૭૩
નુરુદ્દીન માટે વોટ - ૫૧
સઈદુલ ખૈર માટે વોટ - ૩૩
મુજતબા માટે વોટ - ૨૧
મુર્તુઝા માટે વોટ - ૧૩
પરિણામ જોવા લિંક