મૈન પેજ
અલવી બોહરા જાગૃતિ
સૈયદના અલી ઝીંદાબાદ
રમઝાન ની વાજેબાત પર વોટિંગ
દાવત આ ખાઈ ના શકે
ઝકાત:
મુમીન વરસ ની આવક ગણીને નક્કી કરે. ઝાલિમ લુટેરાઓ ના કહી શકે.
કફફારતુઝ ઝુનૂબ:
પાપોનું પ્રાયશ્ચિત માટે. પૈસા જમાત ના ધાર્મિક અને સખાવતી કામો માંજ વપરાય.
વઝીફો:
ફરજિયાત ભક્તિ ફરજો અથવા યોગદાન. પૈસા જમાત ના શિક્ષણ, મસ્જિદોની જાળવણી માંજ વપરાય.
કફફારતુસ સિયામ:
રમઝાન દરમિયાન ચૂકી ગયેલા રોઝા માટે વળતર. પૈસા જમાત ના ગરીબોને ખોરાક અથવા નાણાકીય મદદ માટે જ વપરાય.
સીલો:
સખાવતી દાન અથવા ભેટ. પૈસા જમાત ના કલ્યાણ કાર્યક્રમો, જરૂરિયાતમંદોને સહાય અને સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સ માટે જ વપરાય.
દાવત આમાં ઝબરદસ્તી ના કરી શકે
વાજેબાત ની તારીખ:
શાબાનુલ કરીમ. ઝબરદસ્તી ના કરાય. મુમીન ને રમઝાન માં વાજેબાત આપવી હોય તો આપી શકે.
મકાન/દુકાન:
કઈ કિતાબ માં લખેલું છે કે મકાન/દુકાન માટે ઝાલિમ લુટેરાઓ ને પૈસા આપવાના?
નઝરૂલ મકામ:
મુમીન નક્કી કરે, જેટલા રૂપિયા એમને અલગ મુક્યા હોય.
દાવત પુબ્લીકેશન:
ટોટલ બકવાસ છે. મુમિનો આ બકવાસ ના પૈસા શું કામ આપે?
દાવત ઓનલાઇન મીડિયા સર્વિસીસ:
ટોટલ બકવાસ છે. મુમિનો આ બકવાસ ના પૈસા શું કામ આપે?
કરબલા અને દીગર ઝીયારત:
કઈ કિતાબ માં લખેલું છે કે ઝાલિમ લુટેરાઓ ને ઝીયારત માટે સલામ આપવાનો?
મુમિનો, તમારો વોટ આપો.