મૈન પેજ
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
અમારો અહિયાં એકજ મકસદ છે કે અલવી બોહરા દાવત જે દિન છોડી ને પૈસા પાછળ પડી ગયેલી છે એને સીધા રસ્તે લાવીએ. જયારે દાવત દિન તરફ પાછી આવી જાશે તયારે આ વેબસાઈટ બંધ થઈ જાશે.
સૈયેદના અલી (આ કુ) ની કબ્ર કેમ તૂટી માટે દાવત સાથે સવાલ જવાબ
સવાલ નંબર દાવત સાથે સવાલ જવાબ
જમાત નો સવાલ: બાવાસાબ ને રોઝા ને બહાર ની કબર માંથી અવાઝ આવેલો કે "ઓ માઝૂન, હું બહાર સૂતો છું"?
દાવત નો જવાબ:
જમાત નો સવાલ: અગર અવાઝ આવેલો ત્યારે બાવાસાબ એકલા હતા કે એમને સાથે બીજું કોઈ હતું?
દાવત નો જવાબ:
જમાત નો સવાલ: અગર બીજા લોકો સાથે હતા તો એ લોકો એ શું કહ્યું?
દાવત નો જવાબ:
4
જમાત નો સવાલ: અપને ખબર છે કે બહાર ની કબર નકલી હતી તો તેમાંથી બાવાસાબ ને અવાજ દેવાનું તો શક્ય જ નથી. તો જયારે અવાજ જ નથી આવો તો બાવાસાબ એ નકલી કબર જોવા શું કામ ગયા?
દાવત નો જવાબ:
5
જમાત નો સવાલ: આ તો એક માસ્ટર પ્લાન નથી લાગતો કે બાવાસાબ ખાલી ખાલી કહે કે મને બહાર ની કબર માંથી આવાઝ આવો (આતો શક્ય જ નથી કેમ કે બહાર ની કબર તો નકલી હતી), પછી બહાર ની કબર ને જોવા જાય, એને અસલી કબર માની લે, જમાત ના લોકો ને લઈને અમદાવાદ જાય ત્યાં સુધી દાઉદીઓ અંદર ની કબર તોડી નાખે, પછી જોરદાર વિરોધ થાય, પ્રદર્શનો થાય, મિટિંગો થાય અને પછી ધીમે ધીમે બધું બંધ થઇ જાય?
દાવત નો જવાબ:
6
જમાત નો સવાલ: દાઉદી ઓએ અપના આકા મૌલા સૈયેદના અલી શાહિદ ની કબર તોડી નાખી, તો અત્યાર સુધી એક પણ કાનૂની ફરિયાદ દાઉદી ઓ સામે કેમ નથી થઇ?
દાવત નો જવાબ:
7
જમાત નો સવાલ: દાવત દાઉદી ઓ સામે કાનૂની ફરિયાદ કરવાનું કેમ ડરે છે? શું દાઉદી ઓ પાસે કઈ સબુત છે પૈસા આપ્યા નો?
દાવત નો જવાબ:
8
જમાત નો સવાલ: દાઉદી ઓ સામે કાનૂની ફરિયાદ ક્યારે કરશો?
દાવત નો જવાબ: