| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| બાવાસાબ ને એમના ફરઝંદો ના સવાલ |
| અમને એક મુમિને સવાલો મોકલ્યા છે જે બાવાસાબ ના ૩ ફરઝંદો સઇદ ઉલ ખૈર, મુજતબા અને મુર્તઝા માટે છે. બાવાસાબ આ સવાલો નો જવાબ આપો. |
| (૧) શું કામ આ ૩ ફરઝંદો માં દીન અને અપના અકીદા નું ઈલ્મ નથી? |
| (૨) આપ જયારે નહિ હોવ ત્યારે આ ૩ ફરઝંદો દાવત ને કેવી રીતે ચલાવશે? |
| (૩) આપ પોતે આ ૩ ફરઝંદો ને ઈલ્મ શું કામ નથી આપતા? |
| (૪) શું તેઓ તમારી વાત નથી સમલતા અને તમારા પાસે ઈલ્મ લેવા નથી બેસતા? |
| (૫) જો તમે ઈલ્મ નથી આપી શકતા તો કોઈ આલીમ ને શું કામ નથી રાખતા એમને શીખાડવા માટે? |
| (૬) તમારા ઘર માંજ એટલા મોટા આલીમ છે. ડૉક્ટર સાહેબ પાસે ઘણું ઈલ્મ છે. તો આ ૩ ફરઝંદો ડૉક્ટર સાહેબ પાસે થી ઈલ્મ નો સબક શું કામ નથી લેતા? |
| બાવાસાબ, આ સવાલ નો જવાબ આપો. ચૂપ રહેવાથી કામ નહિ ચાલે. હવે જમાત જાગૃત થઇ ગઈ છે અને એમના મનમાં ઘણા સવાલો છે. આ સવાલો ની સિલસિલો બંધ નહિ થાય. એટલે સવાલ નો જવાબ આપો. કોમેન્ટ માં ના આપવા હોય તો એક પરચો નિકાળીને આપો. નહીતો અમે સવાલ પુછતા જ રહીશું. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_16_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |