અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
બાવાસાબ અને માઝૂન નો જાહેર માં મીસાક થવો જોઈએ? એના પર વોટિંગ નું પરિણામ
વોટિંગ નું પરિણામ જોવું હોય તો નીચેની લિંક ખોલો.
https://alavibohrajagruti.org/misaq_vote_result.html
2 દિવસ માં 717 મુમિનોએ વોટિંગ કીધું અને આ શહેરો માંથી વોટિંગ થયેલું છે.
India: Vadodara, Ahmedabad, Mumbai, Surat, Morbi, Wadala, Batwa, Bhuj, Gandhidham, Sihor, Nangarecha, Sisodra, Parnera
America: Houston, New York
UK: London
Japan: Tokyo
Netherland: Amsterdam
વોટોનું વિભાજન આ મુજબ છે.
હા, મીસાક થવો જોઈએ = 672
ના, મીસાક ના થવો જોઈએ = 45
વોટિંગ નું પરિણામ સાફ દેખાડે છે કે જમાત ચાહે છે કે બાવાસાબ અને માઝૂન નો જાહેર માં મીસાક થાય. કાયદો બધા માટે સરખો હોય, મુમીન હોય કે દાવત. તો બાવાસાબ, જમાત ને જણાવો કે તમારો અને માઝૂન નો જાહેર માં મીસાક ક્યારે થવાનો છે અને કોણ તમારો મીસાક લેશે.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_17_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏