| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત ને પોતાની કરોડ ની ઝકાત જમાત માં વેંચવી જોઈએ? એના પર વોટિંગ |
| અલ્લાહે હર એક મુસ્લિમ પર ઝકાત ફરઝ કીધેલી છે એમાં દાઈ અને દાવત વાલા પણ આવી જાય. દાવત પાસે ના રોકડા, દાગીના, મિલ્કતો, બીજા ઇન્વેસ્ટમેન્ટ નો હિસાબ લગાવીએ તો ૪૦ કરોડ રૂપિયા હશે. એની ૨.૫% ઝકાત નીકાળે તો ૧ કરોડ ની ઝકાત થાય . આ ઝકાત જમાત ના ગરીબો માં વહેંચે તો અપની જમાત માં કોઈ ગરીબ રહેજ નહિ. |
| એટલે અમે આ મુદ્દા પર વોટિંગ રાખવા માંગીયે છે. નીચેની link પર click કરી ને તમારો વોટ આપો . જયારે તમે વોટ આપશો ત્યારે અમને કયા શહેર માંથી અને કેટલા વાગે વોટિંગ થયું એ માહિતી મળશે. તમારું નામ, ફોન નંબર કે બીજી કોઈ પણ માહિતી અમને નહિ મળે. જો તમને શહેર નું નામ જાહેર થાય એના માટે વાંધો હોય તો મહેરબાની કરીને વોટિંગ ના કરશો. |
| https://alavibohrajagruti.org/dawat_zakat.html |
| Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે શુક્રવારે, સવાર માં, વોટિંગ ના પરિણામ સાથે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_5_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |