અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
વાજેબાત પર વોટિંગ નું પરિણામ
વોટિંગ નું પરિણામ જોવું હોય તો નીચેની લિંક ખોલો.
https://www.alavibohrajagruti.org/wajebat_vote_result.html
બે દિવસ માં 596 મુમિનોએ વોટિંગ કીધું અને આ શહેરો માંથી વોટિંગ થયેલું છે.
India: Vadodara, Ahmedabad, Surat, Mumbai, Thane, Mahesana, Dhrol, Koyali, Kapadvanj, Rajkot, Morbi, Sisodra, Bhuj, Amreli, Adhoi
America: Houston
Finland: Helsinki
વોટોનું વિભાજન આ મુજબ છે.
વાજેબાત મજબૂરી માં આપી = 561
વાજેબાત દીની ફરજ સમજી ને આપી = 35
વોટિંગ નું પરિણામ સાફ દેખાડે છે કે જમાત આ ઝાલિમ દાવત ને મજબૂરી થી પૈસા આપે છે, એમ સમજીને કે ભિખારીઓ ને ભીખ આપીયે છે. તો ભિખારીઓ, સુધરો હવે. તમારી એક કોડી ની બી ઈજ્જત નથી જમાત માં. હર ઘર માં તમને ગાળો જ આપે છે અને દિલ માંથી આહ જ નીકળે છે જે કદી ખાલી નહિ જાય. તમને તબાહ કરીને જ રહેશે અને અખેરાત માં તમને ભડકતી આગ માં હઝારો વરસો સુધી રહેવું પડશે.
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે ગુરુવારે, સવાર માં.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_7_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏