અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
વાજેબાત પર વોટિંગ
અમે વાજેબાત પર પરચા મૂકીને સમજાવ્યું હતું કે વાજેબાત જેવું કઈ છેજ નહિ. જમાત પર દાવત ને પૈસા આપવા એ વાજીબ (ફર્ઝ્) નથી. આ વાજેબાત ચોખ્ખી લૂંટ છે જેના થી દાવત એમના મહેલો બનાવે છે. અમે જમાત ને એમ પણ કહ્યું હતું કે દાવત ને વાજેબાત આપવા ના જાવ અને દાવત નો વિરોધ કરો.
અમે જાણીયે છે કે દાવત જમાત ના ગરદન છૂરી પર મૂકી ને ફર્ઝ્ પાડે છે કે જો વાજેબાત નહિ આપો તો દાવત ના બ્લેક લિસ્ટ માં આવી જાસો. મુમિનો દાવત થી ડરીને એમને વાજેબાત આપી આવે છે. આ અમારું માનવું છે.
પણ અપને જમાત ના મનમાં શુ છે તે જાણવું જોઈએ એટલે અમે વોટિંગ કરવા માંગીયે છે કે તમે દાવત ને વાજેબાત આપી આવ્યા તે તમારી દીની ફરજ સમજી ને આપી કે મજબૂરી માં આપી? એટલે નીચેની લિંક ક્લિક કરીને તમારો વોટ આપો. જયારે તમે વોટ આપશો ત્યારે અમને કયા શહેર માંથી અને કેટલા વાગે વોટિંગ થયું એ માહિતી મળશે. તમારું નામ, ફોન નંબર કે બીજી કોઈ પણ માહિતી અમને નહિ મળે. જો તમને શહેર નું નામ જાહેર થાય એના માટે વાંધો હોય તો મહેરબાની કરીને વોટિંગ ના કરશો.
https://alavibohrajagruti.org/wajebat_vote.html
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે મંગળવારે, સવાર માં વોટિંગ ના પરિણામ સાથે.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_7_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏