મૈન પેજ
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
અમારો અહિયાં એકજ મકસદ છે કે અલવી બોહરા દાવત જે દિન છોડી ને પૈસા પાછળ પડી ગયેલી છે એને સીધા રસ્તે લાવીએ. જયારે દાવત દિન તરફ પાછી આવી જાશે તયારે આ વેબસાઈટ બંધ થઈ જાશે.
બાવાસાબ અથવા માઝૂને કેટલી ઇમામત ની નમાઝ પડાવી
૨૯/૯ થી ગણવાનું ચાલુ કર્યું છે
૮/૧૦ સુધી ની ગણતરી થઇ ગઈ છે
ઇમામત ની નમાઝ પડાવી નથી પડાવી
ફજર 10 0
ઝોહર અસર 1 9
મગરીબ ઈશા 0 10