બધી Comments
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
અમારો અહિયાં એકજ મકસદ છે કે અલવી બોહરા દાવત જે દિન છોડી ને પૈસા પાછળ પડી ગયેલી છે એને સીધા રસ્તે લાવીએ. જયારે દાવત દિન તરફ પાછી આવી જાશે તયારે આ વેબસાઈટ બંધ થઈ જાશે.
સોમવાર થી રવિવાર (22/9 to 28/9) ના પરચાઓ પર Comments
1Jagruti wala su tamare Dawat ni information Doctor apech su tame ene bavasab banavi ne j jampso ke su? Dewri par kitla zagda chalech tame to America ma besela cho tamare su khabar pade? Tame kim doctor na virudh ma kai nathi lakhta e bhi cycle ma thi lakho no pehlavan thay gayoch ne royal caterers no Dalal bani gayoch e khabar che tamare?
2લેવાનુ નય ગાજર અને ૨૪ કલાક હાજર એવુ કામ છે દાવત ના ચમચા અને ચમચી ઓ નુ. એ ભી ખાસ મુહર્મ અને રમઝાન મા
3A be o petiwali, su a paisa tara baap na che? Su kam garib loko ni haay lech. Tara ma ne pilo aliasgar petiwalo ( urf chi chi podlawalo ) koi farq nai. Su a Dewri tamara baap ni che? Ke Dawat wala tamare vajebat ma dalali apech. Confirm karjo parchu chapay ne ???? Var joisu tamari.
4A Aura exhibition Dawat wala karech to su 25000-30000 faraskhana no kharcho na api sake? Am bhi to tamare mota gaja na matha ne phone j karavno hoich ne. Sukam loko ne ama bhi lutoch ne commission kahuch faraskhana ma si. Saram karo saram dubi maro haram na o. Tamare j jaban ma javab apo parcha no.
5Ne have pilo 2nd october e zumku jamin no Dalal cycle ma si kamase. Badhu sponser lai awoch ne paisa ugravach. Zumka a mazun ka uthay ne feki dese tame khabar bhi nai pade. Taiwada ma ghar dhundi le e j behtar rehse tara mate.
6O Dawat wala hati na chamdi na loko samji lejo haji bhi time che sudhri jau loko Dabba ma fasay gayach. Je divas e bhar nikalse ne tamari akkhi satta paltay dese ne azad panchi na jim udse.
7Aura exhibition wala e trust ne bhadu to apu j nai hoi ne Mafat ma hall lai gaya. Trust ne sidho sawal. Su tame badhu lidhuch ke nai? Hamare parcha dwara jawab apo ????
8Bhai Karze hasana nu su thayu? Mari jaruriyat me mukeli haji kai jawab nathi awo
9ઓહ એવું કીધું પાગલ ડૉક્ટર એ, આમ ભી કઈ એનો જ ફાયદો હશે જે મીટિંગ કીધી. આ શૈતાનો નો જ ચહેરો છે. બધા એક જ ટીમ છે. આજે નઈ તો કાલે લૂંટી લેશે. બાકી મેં એને મેસેજ કરૂછું તો ભીગી બિલ્લી ની જેમ જોયા કરેછે. અલી અસગર પેટીવાલા.
10અસ સલામ અલૈકુમ. ગરબા ના પરચા ને મળતો સારો પ્રતિસાદ. અલવી કોમ મા જે ભવિષ્ય ના મા સાહેબ બનવા ના છે એના મા એ જે ગરબા રમી ને કૌમ નુ નામ રોશન કર્યું એ બદલ લોકો મા ખૂબ આક્રોશ છે. ઘણા બૈરા ઓ પણ આ ગરબા વાલા પરચા ખૂબ ફોરવર કર્યા છે એ બદલ આભાર. હવે ડોક્ટર ના કેવા થી નઈમ મોતીવાલા એ આ ગરબા ના પરચા નો ખૂબ માર્કેટિંગ કર્યું કેમ કે ડોક્ટર જાગૃતિ ને સપોર્ટ કરે છે અને જાગૃતિ ડોક્ટર ને સપોર્ટ કરે છે. સુ આ ડોક્ટર જાગૃતિ સાથે મળેલો છે? આ નઈમ મોટીવાલા એ અઝા એ હુસેન અને ઝૂલમી દાવત સાથે ના ઇન્સાફી કરી.
11અસ સલામો અલયકુમ. વ્હોહરા બુલેટિન મેં આપ કા સ્વાગત હે. કુછ હાઈ લાઈટ ખબરે જો વિસ્તાર સે જાગૃતિ વાલે યા ઇન્ક્લાબ વાલે બતાયેગે ૧. નઇમ મોતીવાલા ને કિયા દાવત કો નારાઝ, અબ ઉનકા મિસક કૌન લેગા? ૨. મુકાશિર ઓર ડોક્ટર કે બીચ બહોત બડી તકરાર ૩. ડોક્ટર ને અપને ચમચો કો રોકા મુકાશિર કે સાથ ભાગ લેને સે ૪. કરબલા જિયારતકી ટૂર જો અનકરિબ હે ઉનમેંસે ૪ મોમીન કો દાવત ને રોકા જિયારત જાને કે લિયે બોલા ગયા કી પહલે વાંજેબાત દો ૫. માજુમ કી સાસ કો છોટે માંસાહેબ ફોન કર કે ખુબ ડાટા ૬. યે આખરી ખબર બહોત ખાસ હે યે જો પરચા વાલી હવા ચલાઈ હે ઉનકે પીછે ડોક્ટર કાં હાથ હે
12Su a Naem motiwala no misak lese? Mazun na khilaf na parcha e forward karech. Su a doctor na ishara par nachech? A Dalal che royal caterers no. Nade bhai nu jaman bhand karava ma ano bov moto haath che.
13Gay na doctor javab ap je ano parcha dwara. Su tu jagruti sathe mili ne bavasab banva mangto hoi to e sapnu bhuli jaje. Kim ke tu tara bhai o no na thayo to jamat no su thais. Sapna jo ne sui ja taru rajkaran walu dimag maksud na ghare muki deje. Tara sathe khali tara cycle na tattooooo o j rese for eg naem & other chamcha
14Jagruti wala bhai ne vinanti ke bavasab a dr ne na banavso. Hu life time pagar Apis e bhi 💵 ma. Ghau wala bapu ne bavasab banay do pls🙏🙏🙏🙏
15Tohida ek bhi majlis padvi na joi e Ja sudhi e jaher ma misak na le. Ane mafi namu na lakhe ta sudhi Baira o tame virodh karjo. Ane e majlis pade to video jagruti ne moklo. Jagruti eno ugr andolan karse
16Trust ne dawat sopi do..
17Bhai Jagruti wala bhai oo.. Dawat na zulam saami koe saami nai aave. Badha back end parda pachal na hero che.. Aagal aavi ne vaat karo ne income tax ni raid padavo..
18Surat na musfarkhana ma 15 thi 20 lakh ni kamani thase hamna dawoodi jamat na Loko aavse rehva ena Paisa no hisab batavse truteeo ?? K pachi Paisa vechai jase ?? Ask this question please want to know
19Dawat Ne j Target Karine kem tamaro Propaganda Chalavo cho Alavi bank maa ghotala Karine loko e buildings ubhi kari dhandha ubha karya enu kem kai lakhta nathi Su ee loko tamari committee maa thi che ?
20I have a question why u r after dawat ?? Right about the trustees corruption Alavi bank corruption They have built there bunglows n business Right about them Is they trutees supporting jagruti ??
21East or West Dr Zulkarnain is best. Best candidate for becoming 46th Dai ul mutlak.
22ઓ માઝુમ બાવાસાબ ની ઝાંગ ચુમાડવાનો નો બોવ શોક છે ને ગેર મેહરમ બૈરા ઓ સાથે તો એક કામ કર ખાલી તારી બાયરી ને મર્દો મા ઊભી કરી દે બધા સલામ કરશે તને ૫૦ કરશે અને તારી બાયરી ને ૫૦૦ કરશે બસ તારા માટે પૈસા કમાવાનો આસન તરીકો બતાય દીધો જા જલસા કર હરામ ના પૈસા થી
23Aje bhikari o jamva gaya. Ghar na udghatan ma. Durga Mata ne ta. Durga Mata bhuli gaya ke fitro vadhare mange lo to paghdi bhi pachi lai lidheli. Ne jamva bulavaech pacha.
24Naem motiwala ka chupay gayo. bov kuda kud karto to ne ke pachi awta mahine MA FATEMA NA URS awech eno nasto karvano che ena planning ma che. DALALI KHAVA MATE SU AMA SI GAY NO DOCTOR BHI COMMISSION LECH.
25Mazun Kim bhini gayo aje wadi ma je cake kapayu ena phota muk ne bazar ma. Parcha ni bhik si na muka phota. joi lo bhai o a loko ne parcha thi a effect padi. Dhime dhime kom ma jagrut awse ne a kala chor no parda fash thase.
26Trustee o ka sui gyach. Kim haji cake nu board nathi maru. aje bhi pila mazum e cake kapu wadi ma. ek Kam karo badha raji namu api do. Jivi rite alavi bank RBI na hath ma che ne hivi rite trust ne bhi waqf board ma api do.
27Aj no nasta no review. Nihari ek dum pani jivi hati kulcha ekdum thanda. Ser ma to badha chala gaya pachi nasto awo. Nade bhai ne apo ne koi apno momin kamay. Aza e husein yad rakhjo tamara baap na paisa nathi.
28Mazun tari gand phati gay. Progressive bohra ma parcha fira etle cake na phota na firava.
29Marhum Safi bhai na tamam nek farzand jamat mate nek kam kare che pan a dawat ena napak irada under ghusadine eni vajebat kadaveli che. Haji Ronak bhai ane emna tamam bhai o guzarish ke ap ek trust ubhu karo ane ap tamam seva ma si Dawat me bakat karo.
30Jagruti kai rite upadse aa karyakram. Badha members ne face to face aavu pade. Toj aa kaam thay.
31Asgari bhai Dholkawalla e bhi bov nek kam karelu 2 varas pela. Noorani masjid ma je blue masalla bichavela e pure puru Ronak group nu sponser hatu. Allah a emne nek kam karvani taufik ape.
32Mare pass ghani party hivi che je wadi ni noorani masjid fully AC wali karay dais ane high tech karay dais. Pan a zulmi ane luteru dawat 5 lakh salam mangech.
33Haji Nayab bhai ne ek Guzarish ke Shabbir Seth jivi rite jamat ma madad karech mediator rakhi ne hivi j rite tame Jagruti ne kam sopo.
34Kabrestan ma bhi Ronak group e bov kam karavelu che ane hal ma kam chalu che. Pan trustee o ena kharche nathi karta. Ronak group no khub khub abhar.
35I think that Jagruti should take up some responsibilities of jamaat - where you guys can seek help of funds from people. Its trivial that jamaat sees importance of you guys in form of helping others to gain the support you need.
36Haji Nayab bhai a mubina petiwali bov heran karech pela 1000 mangech pachi 500 mangech pachi pilo mullo ebhrahim check karine kech ke etla varas ni vajebat api jau pachi form pass karisu. Pls a loko ne samjavo mane pote 6 var dhakka khatava ne kidhu vajebat clear karo.
37અલવી બોહરા જાગૃતિ ગ્રૂપની અમારી દરખાસ્ત છે કે અલવી જમાતમાં દરેક અંજુમન દાવતના અંડરમાં છે. જેનાથી આપણે કોઈ કામ કરીએ તો એમને ખબર પડી જાય છે. અહીં સુધી કે કોઈ સ્પોન્સર કરે છે, એનું પણ નામ આ અંજુમનવાળાઓ (જેમા અમુક દાવતના ચમચા હોય છે) તેમને ખબર આપી દે છે. મારી તો તમને એક જ વિનંતી છે કે જમાતમાંથી એવા નામો કાઢો જેના આધારથી એક નવી ટીમ બનાવો. જેથી લોકોને બધી માહિતી પહોંચે, બધાં કામો થઈ શકે અને જેને બંધ હાથે સ્પોન્સર કરવું હોય તે પણ થઈ શકે.
38આપની જમાત ના માલેતુજાર લોકો આને પંપાળવા નુ બંધ કરી દે તો બહુ જલ્દી પરિણામ આવશે પણ એ લોકો નહીં કરે કારણ એમને સ્ટેટસ જોવાનુ ને.બાકી અલ્લાહ સુબ્હાનહુ વતઆલા નેક હિદાયત આપે. આમીન
39આલવી જાગૃતિ વાળા ઝિંદાબાદ। આપને ખબર આપવાની કે એક ભાઈ જેમનું નામ ઝાકિરભાઈ સોરંગવાલા છે – આ ભાઈ છેલ્લા ૧૦ વર્ષથી કબ્રસ્તાનમાં સેવા આપે છે। બીજું એ કે તે જમાતના પરહેજગાર લોકોને ઉમરાહ અને કરબલાની જિયારત પર પણ મોકલે છે, અને લોકોને માલી ઇમદાદ પણ કરે છે। આ ભાઈ મસ્જિદના પણ ઘણા नेक કામો કરે છે। તમે જાગૃતિવાળા એમને એપ્રોચ કરો અને એમની સાથે મળી ને જમાતના સારા કામો કરી શકો છો। એ જમાતના જરૂરતમંદ માટે હંમેશા તૈયાર રહે છે। આ ભાઈએ જમાતમાં ઘણા સારા કામ કરેલા છે અને કરતા રહે છે। હાલ પણ ઘણા મોમીનને જિયારત પર મોકલવાનો ઈરાદો રાખે છે। એમને સારા સ્પોન્સર્સની જરૂર હોય છે – તમે એમની સાથે રહીને આ નેક કામ કરી શકો છો। મને જિયારત પર મોકલનાર પણ આ ભાઈ છે। મારા ઘરે અનાજ અને બીજી ઘરાની મદદ એમણે કરી આપી છે। આ ભાઈના હકમાં હું રોજ દુઆ કરું છું કે અલ્લાહ એમની રોઝીમાં ખુબ ખુબ ઈજાફો કરે।
40૨૯/૯ ના રોજ ૩૮ નંબર ની કોમેન્ટ નો ટૂંક મા જવાબ. આ માલેતુજાર અને મોટા ગજા ના માથા જેમ કે આપ સૌ જાણો છે એ લોકો ને આ લોકો માટે જ આ કાલો ચોર છાકી ગયોચ. માલેતુજારઓ તમે અગર ઈસ્લામ જાણી લેશો તો અને એક રૂપિયો ભી નઈ આપો જો આ લોકો ટેકો આપવા નુ છોડી દે તો દાવત તૂટી જાય
41ઝાકીર સોરંગવાલો બે ટ્રસ્ટી ના આધારે આ કબ્રસ્તાન પર રાજ કરી રહ્યો છે. ખૂબ ભાડું ઓછું આપે છે અને ૩ ગોડાઉન ટ્રસ્ટી ઓ પાસે થી લઈ લીધી છે અને વગર પરમિશન એ Hight વાળુ બાંધકામ કર્યુ એ. ટ્રસ્ટ અને વડોદરા મહાનગર સેવાસદન ની પરમિશન વગર કર્યું છે અને કબ્રસ્તાન નો માલિક હોઈ એવો વર્તાવ કરે છે અને જ્યારે પણ તમે ૯ વાગ્યા પછી કબ્રસ્તાન જાઉં એટલે એની ટ્રક નડેચ. આનો હુ ખૂબ વિરોધ કરીશ
42ગયા વરસે આ જ ઝાકીર સોરંગવાલા એ તૈયાબી કંપની ના ચંદ આરાકીનો ઓ પર કબ્રસ્તાન મા જાણ લેવા હુમલો કરાવ્યો હતો ત્યારે ટ્રસ્ટી ઓ ક્યાં હતા
43Naem motiwalo Dr ne pass ane idris bhai saheb pase jai ne mafi mangi avo. Kim ke Dr j enu platform che jumat ma high light thava mate ane Royal caterers ma thi Dalali khava mate.
44ચમચા અને માલેતુજાર ઓ સી ગુઝારિશ કે આ કાલા ચોર ઓ એ મરહુમ મોહમ્મદ શેઠ અને નેક નામ વાલા ને નથી બકશ્યા તો તમે કઈ હસતી છો
45વોહરા બુલેટિન મેં આપકા સ્વાગત હે ૧. માજુમ ને નઇમ મોતીવાળા કો ફોન કિયા ૨. હમિદ ભાઈ ને દાવત ઓર ટૃસ્ટ દોનો કો દી ચેતવણી ૩. ઓર દો નીકાહ બાહર કે મોલવી કે પાસ હોંગે? ૪. હમિદ ભાઈ કા સેટિંગ દાવત પેસે લેકર કર દેગી? ૫. થોડા ટાઈમ નિકાલ કર જાગૃતિ કા કોમેન્ટ બોક્સ જરૂરે પઢે
46Sheikh ena ghar no hase a badha banavati hodda che. A j mullo karbala ke Umrah par jaich tivare badha na ghare bhik mangva jaich ke me jauch mane salam karo. Koi baira ekla hoi ene bhi kech. Pachi baira kech ke jau hame tamare cover moklay daisu.
47Jaman na dana par har ek mumin no itlo haq che jitlo dawat no.....dawat wala apna ruhani ma bawaji che ...ene mukine shadi bhi na thay na jamay.....haq mawla ....ali mawla. Jagruti aap aa babate khota cho.... question j khoto che tamaro k dawat shadi ma kim jaman lech ...eto dawat no puro haq che jagruti.....aap joine sawal karo ....aapni nam khrab na karo ....hiwa be matlab sawal chalawine.
48મુલ્લા અમીરૂદીન પણ કોઈ દુધ નો દોહ્યલો નથી. આજે પણ જમાત ને હેરાન કરવાનો દરવાજો છે. અહીં થી બધી શરૂઆત થાય છે. જેને આની સાથે પાલો પડયો હોય તેને પુછો. નાહક ની તારીફ ના કરો. પહેલા તપાસ કરો પછી લખો
49સહી મૌકા પર ‌સહી પરચો ! પણ ‌આ ‌લુખ્ખાઓ એટલી જાડી ચામડી ના થ‌ઇ ગયા છે કે તમે ગમે તેટલા પરચા ફટકારો પણ અસર ‌નહી થાય. પોતાને હક ની દાવત કહેવડાવે છે પણ હરેક કામ નાહક ના કરે છે. હરામ નું અને મફત નું ખાવાની અને લેવાની જ આદત પડી ગઈ છે. અલ્લાહ ના અઝાબ નો ખૌફ નથી. જેનું નામ લ‌ઇ ને દાવત ની ગાદી પર બેસી ગયા છે તે ઇમામુઝ્ઝમામ ને પોતાનું મોં કેવી રીતે બતાવશે. અલ્લાહ કૌમ ને આ‌ ઝાલીમો થી બચાવે. આમીન
50મુલ્લાં અમીરૂદીન દાવત નો એજન્ટ છે જે દાવત માટે સેટેલાઈટ નુ કામ કરે છે ખોટી તારીફ કરી ચણા ઝાડ પર ના ચઢાવો.
51શું થયું? કાંઈ થયું જ નથી… જાગૃતિના ‘બહાદુરો’ પણ દાવત સાઉમીની ઓટમાં જ વળી ગયા! ક્યારેક મીસાક લઈને આવ્યા, ક્યારેક માફીનામા પર હસ્તાક્ષર કર્યા—અંતે લગ્ન પ્રસંગ આવ્યો એટલે ઝૂકવું જ પડ્યું ને! મોટી મોટી વાતો તો કરતા હતા, પણ આખરે ચોકલેટ-પીપળ ખાતાં જ મળી આવ્યા. આખરે કાગળના શેર તો કાગળના જ હોય!
52જાગૃત ડોક્ટરસાબ અને તેમના સસરા એ હુકુમ કીધો કે મિસાક લો. કોની મજાલ કે ના કહે. ડોક્ટરસાબ ના સસરા જાહેર માં કહે છે ગમ્મે તેવું દાવત નું કામ હોય, મેં કહું એટલે ફાઇનલ. આકા મોલા ભી ઇનકાર ના કરી શકે તો માઝુન મુકાસીર ની તો શું હસ્તી. આજે દાવત ના વિરોધ કરનારા માટે સોનેરી અવસર છે ને બીજા માટે ગ્રહણ નો કેમ કે મિસાક ની હા કહેવી પડી. ખુબજ ચર્ચાસ્પદ મામલો જેમાં ભાઈસાહેબ ના દીકરા ના ધારા માટે દાવત છડેચોક ઇનકાર કરતી હતી તે મામલો ડોક્ટરસાબ અને તેમના સસરા પાસે ભાઈસાહેબ લઈ ગયા અને વિનંતી કરી કે મારો કોઈ વાંક ગુના વગર દાવત કિન્નાખોરી રાખી મારા દીકરા ના નિકાહ ધોંચ માં પાડી રહ્યા છે, પ્લીઝ કાંઈ કરો તમારી મહેરબાની થશે. આ વિનંતી ને કાલાવાલા ડોક્ટરસાબ અને તેમના સસરા ને અસર કરી ગયા, અને પછી ડોક્ટરસાબે left right લેવાની શરૂ કરી કે હવામાન પલટાઈ ગયું ને દાવત ડોક્ટરસાબ અને તેમના સસરા ના હા માં હા મિલાવવા લાગી. અને એક ઉકળતા ચરુ જેવો પ્રોબ્લેમ જે સોલવ થાય જ નહી તેવો પ્રૉબ્લેમ ભાઈસાહેબ ને સોલવ કરી આપી દીધો ને જમાત ને મેસેજ આપ્યો કે આવો ડોક્ટરસાબ કે તેમના સસરા પાસે વિનંતી કરો ભાઈસાહેબ ની જેમ કાલાવાલા કરો, એક ઝાટકા માં પતાવી આપશે. દાવત ની અકડ ને ડંફાસ, કે જોઈ લઈશું, કા જાશે? ના ફુગ્ગા ને ફૂસ્સ કરવા ડોક્ટરસાબ ને એના સસરા ની અણીદાર પિન તૈયાર છે. હજી શાદી માં જો જો, ડોક્ટરસાબ ને તેમના સસરા કહે તે શરત પર જ નિકાહ થાશે. આજે ડોક્ટરસાબ અને તેમના સસરા જમાત માં છવાઇ ગયા ને દાવત ની પીછેહઠ થઇ. નવા યુગ ની શરૂઆત. જાગૃતિ ગ્રુપ ને ખૂબ ખૂબ અભિનંદન કે તમારા અતિ પ્રિય ડોક્ટરસાબ નો જ્વલંત વિજય થયો.
53E bhai Bhaisaheb na case ma koi Dawat ni pichhehad nathi thai. Dawat surgical Strike kare che. Misak lidho bas. Nikah mare Dawat em kahe che ke nikah devdas parse. MAZUNSAHAB agal Doctor na chana to shu chana na chhulta bhi na ave. Maksud ne to Dawat ma ek chaprasi sivay koi value nathi. Doctor na sasra karta Aliyabhai ni vadhare influence che. Etle khota message muki Loko ne gumrah na karo. Bhaisaheb no misak lai naak kapi nakhu. Moti moti vaato hawa ma pigli gai. Hawe trustee I bhi end sath nai ape na dawat koi na bura kamo ne bhulti nathi to em Kem dhari lidhu ke nikah koi sahabe dawat parse? Bilkul nai. Devdas j parse.
54જાગૃતિ ગ્રુપ બઉ ડોક્ટર ની પગચંપી ના કરો જે પોતાના ભાઈ નો ના થયો તે તમારો શું થવાનો? A ડોક્ટર શેખી ખોરો છે. ખાલી પબ્લિસિટી ના ભૂખો છે.એના કરતા મુકાસિર લાખ ગુણા સારા. બોલવા માં કડવા પણ દિલ ના ચોખ્ખા. આ ડોકટર લોકો ને મીઠાસ ના ખાવા ની સલાહ આપે છે પણ એના મીઠા મીઠા શબ્દો ડાયાબીટીસ નો બાપ છે જે તમારા જમીર ને કોરી ખાય છે. સાઈકલ કંપની ને જવાની માં કે જ્યારે કમાવવા નો ટાઇમ હોય તે ટાઈમે પર ફરવા લઈ જાય છે. ઓ સાયકલ વાળા ચમચા ને મૂર્ખાઓ તમારે કોઈ સલામ ના પૈસા આવે છે? ડોક્ટર ની ખાલી મરહુમ નાં ખતમ માં જ એક મહિના માં ૩૦ હજાર ની આવક છે
55માલેતુજાર ઓ આ સો બાજી બંધ કરો અને સમાજ મા સમૂહ નિકાહ કરવો ગરીબ લોકો પાસ થી પણ આ કાલા ચોર ૩૦૦૦૦ લે છે તો તમારા મા તાકાત હોય તો આ લૂંટ બંધ કરાવો અને મરહુમ ફીદા ભાઈ કપૂરવાલા ( હજારીવાલા) એ જે છેલ્લા સમૂહ નિકાહ કરાવ્યા હતા એ પર સી શીખ લો અને ગરીબો ના હિત મા કામ કરો અને સવાબ ના હકદાર બનો
56ઝાકીર સોરંગવાલા ને સીધો સવાલ સુ તુ એ જે ૫૦૦૦૦ નો ચેક આપેલો છે હાઈટ વાળુ બાંધ કામ કરવા માટે જે ટ્રસ્ટ મા ચેક આપ્યો છે એ ક્લિયર કરાવ્યો કે પછી પાછો મંગાવી લીધો મુમતાઝ ભાઈ પેટીવાલા પણ વાલા આનો જવાબ આપો
57સુ આ અલવી બુલેટિન જાગૃતિ ની બીજી શાખા છે જો ખરેખર એવુ હોય તો કેન્દ્ર સરકાર પાસે થી હું પ્રેસ નુ લાઇસન્સ અપાય દઉ અને આપ અલવી સમાજ માટે ન્યૂઝ ની ચેનલ ચાલુ કરી હુ ANCHORING કરવા વાલી છોકરી અને પ્રેસ રિપોર્ટર શોધી આપીશ ૨ જન ને આપણા થકી રોજી મળશે
58જો તમે અલવી સમાજ મા જન્મ લીધો હોય તો ઈમામ ઉઝ ઝમાન ના ગાદીપતિ પાસે થી જ નિકાહ પદાવવા જોઈ એ અને નમાઝ એ જનાઝા પણ રહી વાત હામિદ ભાઈ ની તો એ બોવ સારૂ કામ કર્યું કે હાલ ના સૈયદના પાસે નિકાહ પડાવશે હવે આ નિકાહ મા તમે બરકત જોજો EAST OR WEST HAMID BHAI IS THE BEST
59સુ જાગૃતિ વાલા એ ઝાકીર સોરંગવાલા નો ઠેકો લીધેલો છે કે એને પ્રોમોટ્ટ કરશે / ફંડિંગ અપવાસે. સુ જાગૃતિ એ ફંડિંગ પ્રોસેસ ચાલુ કરેલું છે. ઝાકીર ભાઈ ના ચમચા દાવત મા જાઉં અને આ પૈસા ની માંગણી ત્યાં સી કરો.
60આ સમજ નથી આવી રહ્યું શું થઈ રહ્યું છે. કોણ કોને સપોર્ટ કરે છે. મને તો લાગે છે જાગૃતિ, ઇન્કલાબ, અલવી વીર બધા એક જ છે. રાતે ફૂંકવા ભેગા થાય એટલે નક્કી કરે કે કોની બજાવવાની છે. પીલુ થોડા વરસો પેલા ફોટા નું ચાલું થયેલ એ રીતે. લોકો ને ભી મજા અવેચ રોજ નવો મસાલો. ને હવે તો મસ્ત મજાનું બુલેટિન ભી અને કોમેન્ટ સેક્શન તો, સાઉથ ના પિક્ચર જીવું, મગજ મૂકી ને વાંચો તો બઉ મજા આવે.
61Comment 47 Answer. બેશક હક છે. પણ ઉજજત પણ છે કે નહીં. સામે ચાલીને ઈજજન માગવું? સામે વાળા ને મોહહબત હશે સામે થી કહેશે કે સાહેબ આપને ઇઝન છે. જયારે ઈઝન પેશ કરે ત્યારે પુછતા નહી કે શું જમણ છે? અમે આ નથી ખાતા અમારે વાસ્તે આ બનાવજો. શુકર કરી ખાઈ લેવાનુ. અને એના હક મા દુવા કરો.
62Oh Aa to kai navi j story aavi. Sasra e em kidhu ke Dawat ne black mel kari ne misak leva majbur kidha 6. Ne nikah mate bhi Black mel karva ma ave che teni sampurn sachchai par adharit hakikat hawe pachi ni comment ma apva ma avshe. Bhala Black mel ne vash ne nikah padvaa ma tema dua nai baddua samil hoy te ma barkat nahi harkat hoy. But Aa Imamuzzmani gaadi che ne Imamuzzman kadi bhi black mel karnar ne favva nahi de te vat sona na patta par lakhi ne aapie hame anjumanwala. Dawat ekli nathi tena 10000 supporter 6 ne black mel ke kala jaadu karva wala samji jay ke hamara sayyam ni had cross ma karave Hawe next comment ma Black mel ni sampurn mahiti mate raah juo ane tayyar raho Dawat ne black me Karnar na julm same Dawat ne support karva. Koi sanjogo ma Dawat ne kamjor padva nahi devay black mel karva wala saami.
63હમીદ ભાઈ ભાઈસાહેબ ના છોકરા ના નિકાહ તો દાવત જ પઢસે, કિમ કે દાવત ને ગમે તેટલી ગાળો આપો, એમને મતલબ પૈસા થીજ છે. ઈજ્જત તો એ લોક જુમ્મા બજાર માં વેચી આવેલા છે. હમીદ ભાઈ હાડકું નાખસે એટલે હડકાયેલા કૂતરાઓ દોડતા આવસે, ઘરે બી આવસે.
64હામિદ ભાઈ એ દાવત ને બ્લેક મેલ કીધી. બિલકુલ અંદર ની વાત. એક જૂનો વીડિયો કે ઓડિયો છે તેમના પાસે જેના થકી હામિદ ભાઈ દાવત ને બ્લેક મેલ કરી ને મજબૂર કરા મિસાક લેવા ને હવે nikah માટે બેલેક મેલ કરશે. આ વિડીયો કે ઓડિયો મેળવવા હમે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે કયાં ક તો હશેજ તે મળી જાય તો આખી કહાની સામે આવી જાય. પણ બહુ માનસિક ત્રાસ આપ્યો દાવત નો વિડિયો કે ઓડિયો પબ્લિક માં વાયરલ કરવા ની ધમકી આપી આકા મૌલા (ત. ઉ. શ.) અને સાહેબે દાવત ને. હવે દાવત મજબૂર થઈ nikah પડશે ભી તો દુઆ તો નહી જ આપે પણ દાવત ની હાય લાગશે. હામિદભાઈ કોઈ નું દિલ દુખાવી નિકા ના પડાવશો ને જે કોઈ ઓડિયો /વિડિઓ ની કેસેટ છે તેનો દુરુપયોગ બંધ કરો. ને શું ખાતરી કે તમારું કામ બ્લેક મેલ સી ડરી ને કાઢી ભી આપશે ને દુર્ગાવાળા ને નિકા ની રજા બી આપશે તો તમે બ્લેક મેલ નો સમાન તમારા સાથીઓ ને કે જે દાવત ના શત્રુ ઓ છે તેને નઇ આપો? હમારી ૧૩ જણા ની ટીમ છે તે આ બ્લેક મેલ નો વિડીયો કે ઓડિયો મેળવી નેજ જંપીશું. પછી આગળ શું પગલાં લેવા તે નક્કી કરીશું. મોમીનો દાવત ને બ્લેક મેલ કરનાર સામે તમારો અભિપ્રાય જરૂર સી કોમેન્ટ માં મોકલજો જે વાંચી હામિદ ભાઈ સમજી જાય.
65૦૨ ઓક્ટોબર ના રોજ બ્લેક મેલ ની સંપૂર્ણ માહિતી આપીશું. બ્લેકમેલ ના વિડીઓ ઓડિયો પ્રાપ્ત કરી ને તેની ભી વિગતો આપીશું જેથી મોમીનો ભેગા થઈ દાવત ના support માં ઊભા રહે.
66Aza e hussain na Unlimited nashta pachal naeem motiwalo/ mazahir delawala/ faiyaz chasmawal no maksad ae aj che k jaman vadhe ane jaman pachi members pota na ghare lai jai. Ane jena ghare jai che e loka vyaj khor che. Unlimited nashta aza e husaain ma pehla nota thata, ane aza e hussain na juna members unlimited nashta na virodh ma hata ane che j kem k aa paisa bache to bija kaam uchkai. jem k fidaali bhai durga wala ae aza e hussain taraf thi surat na musafir mate nashta chalu karavayo. Aa ma sau thi wadhare virodh naeem motiwala ane nava member ae kidho hato, kem k fund surat ma vapray to unlimited nashta ma rukawat ave ane ghare lai java kai mile na. Aza e hussain ma pehla dr. saheb nota, pan have aa dr. saheb ane ena chamcha o aj badhu menu thi laine caterer decide kare che, je paisa no durupyog che. ane bhar pet dalali male che royal caterers wala taraf thi
67મૈયત ની લૂટ આવો સમજીએ વિસ્તાર થી. ૧૫૦૦ કાળિયા ની રજા ના. ૪૦૦ નમાઝ પડાવે એ. ૨૫૦ પેસ ઈમામ. ૨૫૦ મૈયત ના ઘર મા જે યાસીન પડવા જાય એ. ૪૦૦ ઝિયારત ના દિવસ ના. ૨૫૦ ઝિયારત ના દિવસ ના ( કંડકટર ) ૧૦ મુ. ૬૫૦ રૂપિયા બસ ડ્રાઈવર અને કંડકટર ૪૦ મુ. ૬૫૦ બસ ડ્રાઈવર અને કંડકટર છમ્મય વરસી. ૬૫૦ બસ ડ્રાઈવર અને કંડકટર ના ટોટલ. ૫૦૦૦ હક્કુન નફસ. એ તો ફરિશ્તા આવે અને નક્કી કરે વાર્ષિક મૈયત (અંદાજિત) ૫૦૦૦*૬૦ ૩૦૦૦૦ આ છે દાવત ની તિજોરી નુ કાળુ નાણું.
68બુનયયાત કંપની જે માલેતુજાર ના બૈરા ઓ Operate કરે છે અને નાનખતય જે એમના સગા વહાલા ને ત્યાં થેલી ભરી ભરી ને મોકલે છે એ બંધ થવુ જોઈએ. Reserved ફંડ કેટલુ છે એનો હિસાબ બોર્ડ પર મૂકો.
69Have naem motiwalo pacho navi dalali no dhando dhundi lavo. bike apni chalavo ne a loko ne paisa apo. Kim taru pet nathi bharayu aza e husein ma si dalali khay ne ke a navo program ubho kidho. Ja pila zumka ne volunteer ap. Aje reharsal kidhu. Su dr na ishara par nacha karech bija ni bhi gulami kar ne chamcho ban.
70BREAKING NEWS..... BREAKING NEWS📣📣📣 O MAA 👿👿👿👿 બ્લેક મેલ નો ઓડિયો હમારી ટીમ પાસે આવી ગયો. પણ હમે તેની વીગતો જાહેર કરી શકતા નથી. પાછો એના જેવો જ મામલો જેના લીધે મુસ્લિમ સમાજ સાથે ભારે ઘર્ષણ થયેલું. આતો એના થી વધુ હાનિકારક છે. આ નો દૂર ઉપયોગ થઈ રહ્યો છે જે ઘણી બુરી વાત છે. હજી ઘણી આ ઓડિયો ને લગતી વાતો ૨ ઓક્ટોબર ના રોજ.
71માલેતુજાર ના ઊંડાણ મા જાઉં અને એમના ધંધા મા કેટલી tax ચોરી કરે છે એ ચેક કરાવો. સુ એ લોકો બેંક નુ વ્યાજ ખાય છે અને કય લોબી મા વ્યાજ પર પૈસા ફેરવે છે. ઈસ્લામ મા બેંક નુ વ્યાજ ખાવુ પણ હરામ છે ઘણા માલેતુજાર ની પાવતી ઓ ઘની બેંક ઑ મા છે.
72Pls mara Aqa Maula Dr Hatim zakiyuddin ( T.U.S ) ne Kem heran karo cho. pls a badhu bhand karo. su e tamara ghare paisa mangva awe che. tame loko jau cho ne apva. jene a jamat ma na fave to bija ghana option che pan chella to badha ne pratapnagar j vahlu che.
73અલવી લાઇવ મે આપકા હાર્દીક સ્વાગત હૈ ૧. ક્યા નઈમ મોટીવાલા કા મિસાક હોને વાલા હૈ ૨. ક્યાં ગોલ્ડન કી જો હવા ચલ રહી હૈ બાજાર મે વો સહી હૈ ૩. કયું રીયાઝ ગોદીવાલા દાવત કે ખિલાફ હો ગયા ૪. સાયકલ ઓર દોડ કે બાદ સ્વિમિંગ કોમ્પિડિશન દાંત કા ડોક્ટર કરને વાલા હૈ. યે સબ કા જવાબ જાગૃતિ ઓર ઇન્કલાબ તીખી અંદાઝ મે બેટાયેંગે.
74Naem Motiwala no Saturday na jaman ma dialogue. mane koi farq nai pade mazun no call awe ke e mara ghare awe ne to me khakday didho em kidhu ke mara sathe Doctor che. Last ma eni Comment Hati TIGER IS BACK AREY BHAI TIGER CAGE MA J AWAL LAGE JA KAMATI BAUG ANE JOI AW.
75Comment no. 64 answer દાવત વાળા પોતાના CCTV ફૂટેજ નો ઈસ્તમાલ કરી મોમીન ને બ્લેક મેલ કરે તે ચાલે. જયારે એનાજ હથિયાર નો ઉપયોગ બીજા કરે તો ચચળાટ કેમ થાય છે. દેવડી પર CCTV નુ શુ કામ છે જરૂર હોય તો ફકત બહાર હોય. અંદર રૂમ મા શું જરૂર છે? વોઇસ રેકોર્ડ પણ થાય છે. મુઅમીન દેવડી પર કોઈ પણ કામ માટે જાવ તો ચેતી ને રહેજો.
76વ્હોરા બુલેટિન મેં આપ કા સ્વાગત હે ૧. હમિદ ભાઈ સાહેબ ને દી 45 કો ખુલી ધમકી કહા નીકાહ નહિ પઢો ગે તો સબ કી પીટાઈ હોગી ૨. હમિદ ભાઈ કા હુવા મીસાક 3. હમિદ ભાઈ કે ડર સે દાવત ને ફરઝાના અવાખલવાલા કો શાદી કે તારીખ બદલ ને કા દબાવ ડાલા 4. દાવત ને સુરુ કી EMI સર્વિસ (હફ્તા સિસ્ટમ) કી લૂંટ 5. EMI સર્વિસ અબ તક દો લોગો કો દી જા ચુકી હે સાહિલ & કેઝર રાજપીપલાવાલા ઓર મારૂફળીયા મેં એક મોમીના બૈરો કો
77Audio clip Shia Sunni ni che. Dawat cctv muki black mel nathi karti. Aa to bahu etle BAHUJ serious che.
78વિષય: “માફી પત્ર” અંગે હામિદ ભાઈસાહેબ વિશે ટીકા આ વાત ખૂબ જ નિરાશાજનક છે કે હામિદ ભાઈસાહેબએ “માફી પત્ર” આપીને પોતાની જાતની ઈજ્જત અને સ્વાભિમાન સાથે સમાધાન કર્યું છે. આવો પગલું હિંમત, અડગતા અને ઇજ્જતનું પ્રતિબિંબ નથી, પરંતુ દબાણ સામે ઝૂકી જવાની નિશાની છે. ઈજ્જત કદી નબળાઈથી કે માફી પત્રથી મળતી નથી — તે સત્ય, ઈમાનદારી અને દૃઢતાથી જ પ્રાપ્ત થાય છે. આ પગલાથી હામિદ ભાઈસાહેબે પોતાના જ સ્થાનને સમાજની નજરમાં નબળું બનાવી દીધું છે.