બધા પરચાઓ બધી કોમેન્ટો
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
ઝુલ વોહરા કૌન છે?
મુદ્દા પર હમણાં સુધી મુકેલી કોમેન્ટ
110
July 6
108
July 6
ઝૂલ વોહરા બીજું કઈ નહીં પણ ફિટનાખોરો નું એક નાનકડું ગુઠ છે જે ડોક્ટર સાહેબ ને દાવત સામી નીચે પાડવા માટે કામ કરે છે. હવે એ ચર્ચા નો વિષય છે કે એમાં જાગૃતિ ના મેમ્બર નો રોલ શું. કારણ કે એક આ ટોપિક એવો છે જેની કોઈ કોમેન્ટ ડીલીટ થતી નથી.
103
July 6
Doctor tu ej Zul vohra banavuch. Tara j piththuo aa badha fota mukech ane loko ne gumrah karech. Su roj meeting karoch ke kale kayu foto mukvano?
93
July 5
હું બદ્રી મોહલ્લા માં રહું છું અને આજવા રોડ વાલા ઝુલ વોહરા ગ્રુપ નો મેમ્બર નથી. પણ હું એમને સાથે છું કેમ કે આ એહસાન ફરામોશ દાવત ને સબક શીખાડવો જ જોઈએ. જે દાવત ઝેનિથવાલા શેઠો નું એહસાન ભૂલી ગયા એ ડૉક્ટર સાહેબ ના એહસાન ને શું યાદ કરશે. ડૉક્ટર સાહેબ અને નાશેતાબુ સાથે ઘોર ના-ઇન્સાફી થઇ રહી છે. ઝુલ વોહરા ગ્રુપ, તમે બિલકુલ ઢીલા ના પડશો અને ૪૫ ૪૬ ને ઉખાડીને ફેંકી દો તો જ આ સૈયદના અલી ની જમાત ને ચૈન મળશે.
91
July 5
89
July 5
ઝુલ વોહરા એક વ્યક્તિ નથી, આજવા રોડ પર રહેતા ઘણા લોકો નું એક ગ્રુપ છે. જયારે ડૉક્ટર સાહેબ ને આજવા રોડ સોંપાયું હતું ત્યારે અમે ઘણા ખુશ હતા કે દાવત માં કોઈ તો છે જે સમજદાર છે, અમારા પ્રોબ્લેમ ને સમઝે છે, અને અમારી મદદ કરે છે. પણ જયારે ૪૫ અને ૪૬ થી ડૉક્ટર સાહેબ ની લોકપ્રિયતા સહન ના થઇ તો એમને હટાવી દીધા અને ઝુમકા ને આજવા રોડ સોંપી દીધો. ડૉક્ટર સાહેબ ની વરસો ની મહેનત પર પાણી ફેરવી દીધું. એટલે અમે હવે બાગી બની ગયા છે. ચંબલ ના ડાકુઓ પણ સરકાર ના અત્યાચાર સામે ડાકુ બની ગયા હતા. જેમ ચંબલ ના ડાકુઓ ઉગ્ર હતા એમ અમે પણ ઉગ્ર છે. અમે ૪૫ ૪૬ ને બરબાદ કરી નાખીશું. પછી ડૉક્ટર સાહેબ ને દાવત સૌંપી દઈશું. કોઈ અમને રોકી નહિ શકે - ઝુલ વોહરા
85
July 5
મને લાગે છે કે "ઝુલ વોહરા" ડૉક્ટર સાહેબ ના કરીબી લોકો છે. જે રીતે પિક્ચર મૂકે છે એના પર થી શિક્ષિત વ્યક્તિઓ લાગે છે. સાયકલ કંપની માં કેટલા લોકો શિક્ષિત છે?
 
મૈન કોમેન્ટ પેજ પર જાવ